GUJARAT

જીએસટી વિભાગના દરોડા: બિસ્મિલ્લાહ અને 51-રેમ્બોમાંથી બે કરોડ રૂપિયાની કરચોરી મળી – Surat News


સ્ટેટ જીએસટી દ્વારા રાજયમાં જ્યુશ, આઇસ્ક્રીમ, ભજીયા, પિઝાના 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણા પર દરોડામાં 40 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા. સુરતમાં બિસ્મિલ્લાહ અને 51-રેમ્બો પર મંગળવારની રાત્રિએ પૂર્ણ થયેલી તપાસમાં 2 કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે. બિસ

.

શહેરના આઇસ્ક્રીમ વિક્રેતાઓ પર જીએસટી વિભાગના દરોડા

પેટપૂજા સોફ્ટવેર પડકારજનક : રાજયભરમાં તપાસ દરમિયાન પેટપૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યુ છે. આ સોફ્ટવેર ઇશ્યુ થયેલા બિલ જ ડિલિટ કરી દેતુ હતુ. આથી ટર્નઓવર જ ઓછુ દેખાઈ.વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા. રોકડમાં મોટાભાગનો માલ લેવાતો હતો અને રકોડમાં જ વેચાતો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!