GUJARAT

ખેલ મહાકુંભ 2.0: બનાસકાંઠાની ડી. એલ.એસ.એસ વિમળા વિદ્યાલયના એથ્લેટીક્સના ખેલાડીઓએ ખેલ મહાકુંભ 2.0માં ઉમદા પ્રદર્શન કર્યું – banaskantha (Palanpur) News


સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, નડિયાદ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ ખાતે રાજયકક્ષાની ભાઈઓ અને બહેનો માટેની વય જૂથની એથ્લેટિક્સ (અંડર- 9/11/14/17) ઓપન સ્પર્

.

1. ગુપ્તા મોહિત 200m (ગોલ્ડ મેડલ) 2. ગુપ્તા મોહિત 4×100 (ગોલ્ડ મેડલ) 3. ગુપ્તા મોહિત 100m (સિલ્વર મેડલ) 4. જાખર રાહુલ 4×100 (ગોલ્ડ મેડલ) 5. પટેલ જૈનીલ 4×100 (ગોલ્ડ મેડલ) 6. વાઘેલા નિકુલ 4×100 (ગોલ્ડ મેડલ) 7. ઠાકોર સુર્યા 4×100 (ગોલ્ડ મેડલ) 8. ચૌહાણ રંજન 4×100 (ગોલ્ડ મેડલ) 9. ચૌધરી આશા 4×100 (ગોલ્ડ મેડલ) 10. ચૌધરી આશા ગોળા ફેક (સિલ્વર મેડલ) 11. ચૌધરી આશા 400m 12. બુંબડીયા લક્ષ્મી (જવેલીને થરો) સિલ્વર મેડલ 13. ચૌધરી સ્મિતા ઉંચી કુદ (સિલ્વર મેડલ) 14. ચૌધરી નિકિતા ઉંચી કુદ (સિલ્વર મેડલ) 15. પરમાર મોન્ટુ 100 હડલ (સિલ્વર મેડલ) 16. ચૌહાણ રંજન ચક્ર ફેક (બોન્ઝ મેડલ)

જિલ્લા રમત વિકાસ અધિકારી તેમજ સમગ્ર શાળા પરિવાર અને એથ્લેટીક્સ કોચ વિપુલ ચૌધરી, ટ્રેનસ સંદીપ ઠાકોર અને સીતા ચારેલ ખિલાડીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!