EDUCATIONGUJARAT

15મી જુલાઇ સુધી ફોર્મ ભરી શકશે: ફર્સ્ટ MBBSની પરીક્ષા માટે 15મી સુધી ફોર્મ ભરી શકાશે – Surat News

નર્મદ દક્ષિણ ગુજરાત યુિનવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ફર્સ્ટ એમબીબીએસની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 15મી જુલાઇ સુધી ફોર્મ ભરી શકશે.

.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેડિકલની પરીક્ષા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી ઓગષ્ટ માસમાં ફર્સ્ટ એમબીબીએસની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આગામી તા.15મી જુલાઇ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકશે.રિઝર્વ વિદ્યાર્થીઓ કે જેમની સજા પૂર્ણ થઇ હોય તેવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. નિયત સમય મર્યાદામાં ફોર્મ નહીં ભરી શકનાર વિદ્યાર્થીઓએ લેટ ફી ભરવી પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!