GUJARAT

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી: આજે 10થી વધુ જિલ્લામાં મેઘરાજા હેત વરસાવશે, વહેલી સવારથી અમરેલીમાં વરસાદ શરૂ – Gujarat News

રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10થી વધુ જિલ્લામાં આજે ભારે વરસ

.

સવારના 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદના આંકડા

તાલુકો વરસાદ મિ.મિ
ટંકારા 109
કોડિનાર 78
ગોંડલ 74
જૂનાગઢ 71
દાંતા 58
જેતપુર 49
સાપુતારા 47
કાલાવડ 42
મેંદરડા 42
પાટણ-વેરાવળ 32
વાંકાનેર 32
ઈડર 31
ઉમરપાડા 29
મોરવા હડફ 29
માંગરોળ 28
હળવદ 25
ડભોઈ 25
છોટાઉદેપુર 25
લાલપુર 24



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!