GUJARAT

કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું: કોસંબા પોલીસે ટ્રકને અટકાવી ડ્રાઇવરોની મદદગારીથી કોલસાની ચોરી કરતા ઈસમોને 01 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા – Bardoli News


પ્રાપ્ત માહિતી અનુસાર, ધામરોડ ગામની હદમાં મુંબઇથી અમદાવાદ તરફ જતા ને.હા.નં-48 પર આવેલ મહાદેવ હોટલ પાછળ જલાભાઈ ભરવાડની જગ્યામાં કોલસા ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું. હિરેનભાઈ વડોદરીયા અને જયેશભાઈ મીર સાથે મળીને ઔદ્યોગીક એકમોમાં સપ્લાઈ કરવામાં આવતા ઈન

.

પોલીસે ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા
હરકતમાં આવેલા કોસંબા પીઆઈ એમ.કે.સ્વામીનાં સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર સ્થળ ઉપર જઇ છાપો માર્યો હતો અને સ્થળેથી પોલીસે 1 લાખ 2હજાર 925 કિંમતનો 20,585 કિ.ગ્રા. ઈન્ડો કોલસો, 04 લાખ કિંમતનું ટ્રેક્ટર મળી પોલીસે કુલ 05 લાખ 02 હજાર 925 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ પોલીસે ગુનો નોંધી (1) જલાભાઇ ધુબાભાઇ ભરવાડ રહે નવીનગરી ધામરોડ ગામ તા.માંગરોળ, (2) હિરેનભાઇ વડોદરીયા રહે કામરેજ, (3) જયેશ રાજુભાઇ મીર રહે. કેનાલ રોડ કામરેજને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!